પ્રતિક્રિયા / મધુ શ્રીવાસ્તવના દીકરાએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવતા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જાણો શું કહ્યું...

Gujarat BJP state president CR Patil statement on dipak Srivastava vadodara

વડોદરામાં ટિકિટ જાહેર થયા બાદ અસંતોષ સામે આવી રહ્યો છે. વડોદરાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. ત્યારે હવે આ મામલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે નિવેદન આપ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ