અટકળ / ભાજપના નવા સંગઠનમાં પાયાથી થઇ શકે છે ફેરફારઃ આ નામો પર લાગી શકે છે મહોર!

gujarat bjp state body cr patil

ગુજરાતમાં કોરોનાકાળ દરમિયાન ફરી સત્તાધારી પક્ષ ભાજપના આંતરિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. જેમાં ભાજપના નવા પ્રદેશ સંગઠનની આગામી દિવસોમાં જાહેરાત થઇ શકે છે. નવા સંગઠનમાં પાયાથી ફેરફાર કરવામાં આવે તેવી પણ અટકળો લગાવામાં આવી રહી છે. 

બ્રેકિંગ ન્યૂઝ