રાજનીતિ / પૂર્વ CM રૂપાણીના નજીકના નેતાનું કદ વેતરાયું, ગુજરાત ભાજપે અચાનક જ પદેથી હટાવતા ખળભળાટ

Gujarat BJP removed Nitin Bhardwaj from Surendranagar district in-charge post

ગુજરાત પ્રદેશ ભાજપે અચાનક પૂર્વ CM વિજય રૂપાણીના ખાસ ગણાતા નીતિન ભારદ્વાજને સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી પદેથી હટાવતા રાજકીય વર્તુળમાં ચર્ચાઓ તેજ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ