ચર્ચા / રાજકીય સમીકરણો: ગુજરાત ભાજપમાં જીતુ વાઘાણીની જગ્યા કોને મળશે?

Gujarat BJP President Jitu Vaghani BECOME MINISTER IN GUJARAT CABINET

ગુજરાત ભાજપના અધ્યક્ષ પદે જીતુ વાઘાણીની ટર્મ આમ તો પૂરી થઈ ગઈ છે. પરંતુ રાજ્યમાં વિધાનસભાની પેટાચૂંટણી, નગરપાલિકા અને પંચાયતની ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી જીતુ વાઘાણી જ પ્રમુખ પદે રહે તેવી સંભાવના છે. રાજનૈતિક વર્તુળોમાં હાલ નવા પ્રદેશ પ્રમુખને લઈને પૂરજોશમાં ચર્ચાઓ ચાલી રહી છે. જો કે સૌથી વધુ કોઈ વાતને લઈને અટકળો અને વાતો વહેતી થઈ હોય તો તે એ છે કે, જીતુ વાઘાણીની જગ્યા કોને મળશે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ