કાગવડ / અચાનક CR પાટીલ પહોંચ્યા ખોડલધામના દર્શને, નરેશ પટેલ સાથે મુલાકાતમાં જાણો કયા મુદ્દે કરી ચર્ચા

Gujarat BJP President CR Patil visited Khodaldham

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ખોડલધામની મુલાકાત કરી હતી. જ્યાં તેમણે નરેશ પટેલ સાથે ખોડલધામમાં યોજાનાર પાટોત્સવની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ