નિર્ણય / કોરોના સંકટ વચ્ચે CR પાટીલે ભાજપના તમામ આગેવાનો અને કાર્યકરોને આપ્યો મહત્વનો આદેશ, હવે પછી...

Gujarat BJP president CR Patil orders BJP workers program

કોરોનાની મહામારીમાં એક તરફ રાજ્યના 4 મહાનગરોમાં કરફ્યુનો માહોલ છે, તો બીજી તરફ નેતાઓ સન્માન કાર્યક્રમો અને રેલીઓ યોજી રહ્યા છે. તાજેતરમાં ચૂંટાયેલા ધારાસભ્ય આત્મારામ પરમારે રેલી યોજી હતી. ત્યારે હવે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે ગુજરાતભરના તમામ ભાજપના આગેવાનો અને કાર્યકરોને મહત્વની સૂચના આપી છે. 

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ