ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

તર્ક-વિતર્ક / સી. આર. પાટીલે દિલ્હી હાઇકમાન્ડ સાથે કરી બેઠકઃ સંગઠન માળખા પર મહોર કે પછી રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ?

Gujarat bjp president cr patil in new delhi

ભાજપ પ્રદેશ પ્રમુખ આર. સી. પાટીલને અચાનક દિલ્હીથી હાઇકમાન્ડનું તેડુ આવતા અનેક તર્ક-વિતર્ક સાથે અટકળોનું બજાર ગરમ જોવા મળી રહ્યું છે. હાલમાં રાજ્યમાં પેટા-ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે બીજી તરફ ભાજપમાં દિવાળી પહેલા સંગઠન માળાખાને લઇને જાહેરાત કરવામાં આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે સી. આર. પાટીલે હાઇકમાન્ડ સાથે બેઠક કરી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ