વિવાદ / ઓ ભાઈ... હું બેઠો છું ને જવાબ આપવા... તમારે બોલવાની જરૂર નથી : સી.આર પાટીલે ભાજપના પ્રવક્તાને રોક્યા

gujarat bjp president C R patil on raju dhruv saurashtra

પત્રકારો સાથેની વાચતીચમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ભાજપ નેતા રાજૂ ધ્રુવને ટકોર કરી હતી. અને કહ્યું કે હું જવાબ આપવા માટે બેઠો છું, તમે વચ્ચે ના બોલશો"

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ