વિખવાદ / સહકારી ક્ષેત્ર પર પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની નજર: ભાજપમાં જૂથવાદ દૂર કરવા ડેમેજ કંટ્રોલની કવાયત

Gujarat BJP president C R Patil eye on Cooperative sector

ગુજરાતમાં સહકારી ક્ષેત્રોનું રાજકારણમાં ખુબ મહત્વ છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી જૂથવાદને કારણે ઘણા બધા સહકારી સેક્ટરમાં ભાજપના વળતાં પાણી જોવા મળી રહ્યા છે ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ C R Patil હવે આ મુદ્દે ડેમેડ કંટ્રોલની કવાયત હાથ ધરી છે.

બ્રેકિંગ ન્યૂઝ