દૂર્ઘટના / સૌરાષ્ટ્ર પ્રવાસ દરમ્યાન ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ થયા ઘાયલ, આંખના સર્જન પાસે લઈ જવાયા

gujarat BJP president C R Patil accident in gir somnath

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ C R Patil સૌરાષ્ટ્રની મુલાકાત દરમિયાન ઘાયલ થયા છે. તેમને તુરંત જ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. એક તરફ ભાજપના જ નેતા ગોરધન ઝડફિયાની હત્યાનું ષડયંત્ર સામે આવ્યું છે ત્યારે બીજી તરફ C R Patil સાથે પણ દૂર્ઘટના ઘટતાં કાર્યકરોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ