ચૂંટણીની મોસમ / ચિંતન શિબિરમાં ભાજપે તૈયાર કર્યો વિધાનસભા ચૂંટણીનો રોડમૅપ, જીતુ વાઘાણીના નિવેદનથી વિપક્ષ ચિંતામાં

Gujarat BJP prepares roadmap for assembly elections in Chintan Shibir

ભાજપની 2 દિવસીય ચિંતન શિબિરમાં ચૂંટણીઓના પરિણામોનું વિશ્લેષણ કરવામાં આવ્યું, વિપક્ષના અપપ્રચારને ટાળી શકાય તે માટે ચર્ચા કરાઇ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ