નિમણૂંક / ગુજરાતનું પ્રદેશ ભાજપ સંગઠનનું માળખું જાહેર, ગોરધન ઝડફિયા અને જ્યંતિ કવાડિયાને મોટી જવાબદારી

Gujarat BJP organization new structure announced gandhinagar

પ્રદેશ ભાજપ સંગઠનનું નવું માળખુ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ જિલ્લાઓમાં 7 ઉપપ્રમુખ, 5 મહામંત્રી અને 8 પ્રદેશ મંત્રીઓની નિમણૂંક કરવામાં આવી છે. જાણો કોને કઇ જવાબદારી સોંપવામાં આવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ