ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ગાંધીનગર / નવા સંગઠનની જાહેરાતના 5 દિવસમાં જ સી.આર. પાટીલે વધુ 9 પદો પર કરી નિમણૂક, જાણો કોને સોંપાઇ જવાબદારી?

Gujarat BJP organization new structure announced cr patil

ગુજરાત ભાજપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોતાની ટીમ તૈયાર કરી રહ્યું છે. ત્યારે આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ દ્વારા પ્રદેશ સંગઠનમાં વધુ કેટલાક નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 2 પ્રદેશ ઉપાધ્યક્ષ, 1 પ્રદેશ મંત્રી, 1 મુખ્ય પ્રવક્તા, 1 મીડિયા પ્રભારી, 1 સહ મીડિયા પ્રભારી, 1 સહ મીડિયા પ્રભાર, 1 ITના પ્રદેશ કન્વીનર અને 1 ભાજપ સોશિયલ મીડિયાના પ્રદેશ કન્વીનરની નિમણૂક કરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ