ભાજપમાં ભડકો થયાની વાત ઉડતા જ આ ધારાસભ્યએ તાત્કાલિક કરવો પડ્યો ખુલાસો, જુઓ શું કહ્યું | gujarat Bjp MLA protest Gujarat BJP govt.

ચોખવટ / ભાજપમાં ભડકો થયાની વાત ઉડતા જ આ ધારાસભ્યએ તાત્કાલિક કરવો પડ્યો ખુલાસો, જુઓ શું કહ્યું

gujarat Bjp MLA protest Gujarat BJP govt

રાજ્યસભાની ચૂંટણી પહેલા ભાજપ માટે એક પછી એક નવા પડકાર સામે આવી રહ્યા છે. સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે સીએમને પત્ર લખ્યું હોવાની ચર્ચા છે ત્યારે ફરી એક ધારાસભ્યની નારાજગી સામે આવી છે. જો કે આ અંગે બંને ધારાસભ્યો દોષનો ટોપલો સરકારી અધિકારીઓ ઉપર ઢોળી દીધો છે. પરંતુ ભાજપ સરકાર સામે તેના જ ધારાસભ્યો દ્વારા ઉઠી રહેલો વિરોધનો સૂર સૂચક હોવાનું મનાઈ રહ્યું છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ