VIDEO / ધારાસભ્ય જાહેરમાં અમારું અપમાન કરે તો દુઃખ થાય : વ્યથા જણાવતી વખતે પોલીસ અધિકારી ભાવુક થયા

gujarat bjp mla pradip parmar viral video police man Statement

અસારવાના ધારાસભ્યની દાદાગીરી વીડિયો વાયરલ થયાં બાદ ASI ઉદયસિંહએ VTV સાથે ખાસ વાતચીત કરી હતી અને ભાવૂક થયાં હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ