ફીંડલુ / ભાજપના મંત્રી કુંવરજી બાવળિયાનો જમીન વિવાદના કેસમાં કુલડીમાં ગોળ ભગાયો

Gujarat bjp minister Kunvarji Bavaliya short out land dispute cases

કોંગ્રેસમાંથી ભાજપના ખોળામાં બેસી જનાર મંત્રી કુંવરજી બાવળિયા ઉપર જમીન વિવાદનો એક કેસ પેન્ડિંગ છે જે ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે ત્યારે ભાજપના મોટા માથાઓએ આ કેસ સગે વગે કરવામાં બાવળિયાની મદદ કરી હોવાની વાત વહેતી થઈ છે. આ મુદ્દે કુલડીમાં ગોળ ભગાયો છે. આટલા વર્ષથી ચાલતા આ કેસમાં અચાનકથી સમાધાનનું ફીંડલુ વાળી દેવામાં આવ્યુ હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ