ચૂંટણી / ભાજપે ગુજરાતના વધુ 4 ઉમેદવારોની યાદી કરી જાહેર

gujarat bjp-list-four-more-candidates

લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં રાજનીતિ ગરમાઇ છે. બન્ને પાર્ટીઓ ગુજરાતમાં પોતાના ઉમેદવારોની પસંદગીને લઇને અસમંજસમાં છે. ભાજપે અત્યાર સુધી 3 યાદીમાં 19 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે લોકસભાની ચૂંટણી ગુજરાતના વધુ ચાર નામની જાહેરાત કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ