ડ્રગ્સ કનેક્શન / નવાબ મલિકના આક્ષેપ કિરીટસિંહ રાણાએ ફગાવ્યા, જીતુ વાઘાણીએ કહ્યું 'હું ચેલેન્જ કરું છું કે...'

gujarat bjp leader Kiritsinh Rana statement NCP leader Nawab Malik allegation jitu vaghani

NCP નેતા નવાબ મલિકે ગુજરાત ડ્રગ્સ કેસને લઈને મોટું નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે ભાજપ નેતા કિરીટસિંહ રાણા પર ગંભીર આક્ષેપો કર્યા હતા. ત્યારે હવે કિરીટસિંહે આક્ષેપોને ફગાવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ