ભંગાણ / ભાજપ માટે ખારા સમાચાર: CM રૂપાણીના હોમટાઉનમાં જ ભાજપના નેતાઓએ કોંગ્રેસનો હાથ ઝાલ્યો

Gujarat BJP leader join congress in Rajkot after cr patil relly

રોડ રસ્તા પર ગાબડા બાદ ભાજપમાં પણ ગાબડા પડવાની શરૂઆત થઈ ગઈ છે. C R Patilના સૌરાષ્ટ્ર બાદ તુંરત જ ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાવવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે અને એ પણ સીએમ વિજય રૂપાણીના પોતાના શહેર રાજકોટથી. આવો જાણીએ કોણ કોણ ભાજપમાંથી કોંગ્રેસમાં ગયુ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ