દુખદ સમાચાર / પાટણઃ પાંચ વખત ધારાસભ્ય રહેલા અને ઠાકોર સમાજના અગ્રણી નેતા લીલાધર વાઘેલાનું 87 વર્ષની વયે નિધન

gujarat bjp ex mla and mps liadhar vaghel death

ગુજરાતમાં રાજકારણમાં એક વધુ દુખદ સમાચાર આવ્યાં છે. જેમાં પાટણના પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય લીલાધર વાઘેલાનું દુઃખદ અવસાન થયું છે. લીલાધર વાઘેલાનું 87 વર્ષની જૈફ વયે નિધન થયું છે. તેઓ પાંચ વખત ધારાસભ્ય અને એક વખત સાંસદ તરીકે રહી ચૂક્યાં છે. આ સાથે તેઓ રાજ્ય સરકારમાં ત્રણ વખત મંત્રી પણ રહ્યાં હતા. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x