કોરોના વાયરસ / ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને થયો કોરોના, ગઈ કાલે એન્ટીજન ટેસ્ટ આવ્યો હતો નેગેટિવ

Gujarat BJP C.R. Patil RT PCR Corona report positive

ગુજરાતમાં રેલીઓનો ભાજપને રેલો આવ્યો છે ત્યારે હવે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો કોરોના પોઝિટિવ આવ્યો છે. ત્યારે હવે ભાજપ પ્રદેશ પ્રમુખના કાર્યક્રમમાં જોડાયેલા ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ સી.આર. પાટીલના પ્રવાસ બાદ કોરોનાનો રાફડો ફાટ્યો હતો. એક પછી એક ભાજપના નેતાઓ કોરોનામાં સપડાયા હતા.

બ્રેકિંગ ન્યૂઝ