બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ચૂંટણી 2019 / Gujarat BJP Congress 52 candidates lok sabha election 2019 result
Last Updated: 11:50 PM, 23 May 2019
મહત્વનું છે કે નારાજગી, અસમંજસ વચ્ચે ભાજપ અને કોંગ્રેસના બન્ને દ્વારા 26-26 ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં કેટલીક બેઠકો પર પાટીદાર V/S પાટીદાર છે, તો કેટલીક બેઠકો પર ત્રિપાંખીયો જંગ ખેલાઇ રહ્યો છે, તો કેટલીક બેઠકો પર બે દિગ્ગજો વચ્ચે ટક્કર થઇ રહી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની યાદી નીચે મુજબ છે.
ADVERTISEMENT
ભાજપના 26 ઉમેદવારો
1. ગાંધીનગર- અમિત શાહ
2. બનાસકાંઠા- પરબત પટેલ
3. પાટણ- ભરત ડાભી
4. મહેસાણા- શારદાબેન પટેલ
5. અમદાવાદ પૂર્વ- હસમુખ પટેલ
6. અમદાવાદ પશ્ચિમ- કીરીટભાઈ સોલંકી
7. સુરેન્દ્રનગર- મહેન્દ્રભાઈ મુંજપરા
8. કચ્છ- વિનોદભાઈ ચાવડા
9. રાજકોટ- મોહનભાઈ કુંડારિયા
10. પોરબંદર- રમેશ ધડુક
11. જામનગર- પૂનમબેન માડમ
12. જૂનાગઢ- રાજેશ ચુડાસમા
13. અમરેલી- નારણભાઈ કાછડીયા
14. ભાવનગર- ભારતીબેન શિયાળ
15. આણંદ- મિતેશ પટેલ
16. ખેડા- દેવુસિંહ ચૌહાણ
17. પંચમહાલ- રતનસિંહ ચૌહાણ
18. દાહોદ- જસવંત સિંહ ભાંભોર
19. વડોદરા- રંજનબેન ભટ્ટ
20. છોટા ઉદેપુર- ગીતાબેન રાઠવા
21. ભરૂચ- મનસુખભાઈ વસાવા
22. બારડોલી- પ્રભુભાઈ વસાવા
23. સુરત- દર્શનાબેન જરદોસ
24. નવસારી- સીઆર પાટીલ
25. વલસાડ- કેસી પટેલ
26. સાબરકાંઠા- દિપસિંહ રાઠોડ
ADVERTISEMENT
કોંગ્રેસના 26 ઉમેદવારો
1. ગાંધીનગર- સી.જે. ચાવડા
2. સુરેન્દ્રનગર- સોમા ગાંડા પટેલ
3. અમદાવાદ પૂર્વ- ગીતાબેન પટેલ
4. જામનગર- મુળુ કંડોરિયા
5. અમદાવાદ વેસ્ટ- રાજુ પરમાર
6. વડોદરા- પ્રશાંત પટેલ
7. આણંદ- ભરતસિંહ
8. છોટા ઉદેપુર- રંજિત રાઠવા
9. નવસારી- ધર્મેશ પટેલ
10. કચ્છ- નરેશ મહેશ્વર
11. રાજકોટ- લલિત કગથરા
12. વલસાડ- જીતુ ચૌધરી
13. પાટણ- જગદીશ ઠાકોર
14. જૂનાગઢ- પૂંજા વંશ
15. પોરબંદર- લલિત વસોયા
16. પંચમહાલ- વી.કે.ખાંટ
17. બારડોલી- તુષાર ચૌધરી
18. મહેસાણા - એ.જે. પટેલ
19. ભાવનગર- મનહર પટેલ
20. અમરેલી- પરેશ ધાનાણી
21. સુરત- અશોક અધેવડા
22. ખેડા- બિમલ શાહ
23. બનાસકાંઠા- પરથી ભટોળ
24. સાબરકાંઠા- રાજેન્દ્ર ઠાકોર
25. દાહોદ- બાબુ કટારા
26. ભરૂચ- શેરખાન પઠાણ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.