રેકોર્ડ / ગુજરાતના આ સાંસદનું નામ સૌથી વધુ લીડથી જીતવાની યાદીમાં ઉમેરાયું

Gujarat BJP candidates CR Patil won big lead votes from Navsari lok sabha election 2019

મોદી સુનામી સમગ્ર દેશમાં આવી છે ત્યારે ગુજરાતની પણ તમામ 26 બેઠક પર ભાજપની જીત યથાવત રહી છે. ત્યારે આ 26 ઉમેદવારોએ કેટલી લીડથી મેળવી જીત? કોણ ક્યાંથી જીત્યું? કોણ સૌથી વધુ લીડથી જીત્યું?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ