ફેરફાર / સિનિયર મંત્રીઓને ગાંધીનગરનું તેડુ, ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામની થઈ શકે છે જાહેરાત

Gujarat bjp cabinet change gujarta president jitu vaghani term finish

ભાજપ સંગઠન માળખામાં થઇ શકે છે મોટા ફેરફાર. ટૂક સમયમાં ગુજરાત ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ મળી શકે છે. ભાજપે સંગઠનમાં નવી વરણીની કવાયત શરૂ કરી છે. સંગઠનમાં ફેરફાર માટે ચર્ચા કરવા આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને બેઠક યોજાશે. સિનિયર મંત્રીઓને તાત્કાલિક ગાંધીનગર આવવા સૂચના અપાઇ છે. 

બ્રેકિંગ ન્યૂઝ