સંગઠન / ગુજરાત ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર, દિલ્હીથી પાટીલ સાથે આવેલા લિસ્ટમાં હોઈ શકે આ નામો

gujarat bjp c r patil meet pm modi amit shah for sangathan

ભાજપ પ્રદેશ સંગઠનના માળખામાં ફેરફારને લઈને ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. ત્યારે નવા પ્રદેશ પ્રમુખની વડાપ્રધાન મોદી અને અમિત શાહ સાથેની મુલાકાત સૂચક મુલાકાત છે. દિલ્હીથી ગુજરાતના ભાજપ માળખા અંગેનું લિસ્ટ આવ્યું હોવાની ચર્ચા થઈ રહી છે. ત્યારે આ લિસ્ટમાં કોના પત્તા કપાશે અને કોના નવા નામ ઉમેરાશે તે અંગે ચર્ચાઓનું બજાર ગરમ છે. 

બ્રેકિંગ ન્યૂઝ