બફાટ / C R Patil એ ખેડૂતોને પત્રમાં એવું તે શું લખી દીધું કે, 2 કલાકમાં પોસ્ટ ડિલિટ કરવી પડી?

 Gujarat bjp C R Patil letter to farmer delet on twitter

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ C R પાટીલનો ખેડૂતોને પત્ર વાયરલ થઈ રહ્યો છે આ પત્રમાં પાટીલ દ્વારા અભ્યાસ કરાયા વગર જ ટ્વીટર પર પોસ્ટ કરી દેવામાં આવ્યો હોવાની ચર્ચા જાગી છે. હાલ જ્યારે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ત્યારે પાટીલે પત્રમાં ગુજરાતના ખેડૂતોની આવક વધી હોવાનો ઉલ્લેખ કર્યો હતો અને એ પણ કોઈ પણ જાતના આધાર વગર.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ