સંગઠન / પેટાચૂંટણીના પરિણામ બાદ જિલ્લા સ્તરે ભાજપની તૈયારી, આ 7 જિલ્લાનું નવું માળખું જાહેર, સોંપાયા હોદ્દા

Gujarat BJP announced seven district structure

ગત 8 બેઠકો પરની પેટાચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થયો હતો. જંગી લીડ સાથે તમામ 8 બેઠકો પર ભાજપની જીત થઇ હતી. ત્યારે ગુજરાતમાં પેટાચૂંટણીના પરિણામ બાદ જિલ્લા સ્તરે ભાજપે તૈયારી શરૂ કરી દીધી છે. જિલ્લા પ્રમુખો દ્વારા જિલ્લાનું માળખુ જાહેર કરાયુ છે.

બ્રેકિંગ ન્યૂઝ