2017 પરિણામ  BJP INC AAP OTH
99 77 - 06

વિવાદ / રાદડિયા એવું બોલ્યાં કે કોંગ્રેસને ભાજપને આડા હાથે લેવાનો મોકો મળી ગયો, કહ્યું અહંકારી ભાષા

Gujarat BJP and Congress on Controversial statement Jayesh radadiy

ગુજરાતમાં જયેશ રાદડિયાના નિવેદન બાદ રાજકારણ ગરમાયુ છે. વારસાઈ હક્કની વાત કરતા જનપ્રતિનિધિ જ્યારે પોતાના હક્કની વાત કરે ત્યારે વિપક્ષ તો આ પગલે ટકોરે એમાં કોઈ નવાઈ છે જ નહીં. જયેશ રાદડિયાના નિવેદનને પગલે ભાજપ અને કોંગ્રેસના નિવેદનો આવી રહ્યા છે જેમાં જયેશ રાદડિયાની ભાષાને કોંગ્રેસે અહંકારની ભાષા ગણાવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ