બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / વાલીઓને ચેતવતી ઘટના! સ્કૂલવાન ચાલકે 13 વર્ષની વિદ્યાર્થીની સાથે કર્યા અડપલા
Last Updated: 04:30 PM, 23 March 2025
ભાવનગરમાં ફરી એક વિદ્યાર્થિની સાથે સાથે વિકૃત સ્કૂલવાનના ડ્રાઈવર દ્વારા અડપલાં કરવાની ચકચારીત ઘટના સામે આવી છે. જ્યાં 13 વર્ષની વિદ્યાર્થિની સાથે સ્કૂલ વાનના ડ્રાઈવરે અડપલા કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. ડ્રાઈવરે ગંદી હરકતો કરી શારીરિક અડપલા કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ADVERTISEMENT
હેવાન બન્યો સ્કૂલવાન ચાલક
ADVERTISEMENT
ભાવનગરના પાલીતાણામાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે. જૈન સમાજના આગેવાનોએ ડ્રાઇવર જાહિદ કાજી સામે ફરિયાદ નોંધાવી છે. ભાવનગરમાંમાં સ્કૂલ વાનચાલક સામે શારિરીક અડપલાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદના આધારે પોલીસે સ્કૂલ વાન ચાલક જાહિદ કાજી સામે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: ગોંડલની બેઠક પરથી ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે, ભાજપ જિલ્લા પ્રમુખનું મોટું નિવેદન
જાહિદ કાજીની નિયત બગડી
ક્લાસ બાદ ઘરે ગયેલી બાળકીએ પરિવારને સમગ્ર વાત જણાવતા પરિજનો હેબતાઈ ગયા હતા અને સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અત્રે જણાવીએ કે, અવાર નવાર હેવાન સ્કૂલવાન ચાલકની આવી કલંકીત ઘટના સામે આવતી હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ઘટના / જૂનાગઢમાં ગેસ ગળતરથી 2 લોકોના મોત, સેફ્ટી ટેંક સાફ કરતા સમયે બની ઘટના
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.