દુઃખદ / આપઘાત: એવું તે શું દુખ પડ્યુ હશે કે, આ આશાસ્પદ પોલીસ યુવાને મોત વહાલુ કર્યુ?

Gujarat Bhavnagar police officer commits suicide

ભાવનગરના 26 વર્ષના આશાસ્પદ પોલીસ યુવાને મોતને વહાલુ કરતા અરેરાટી ફેલાઈ ગઈ છે. યુવાનના આપઘાતને પગલે પરિવાર સહિતના લોકોનું આક્રંદ દિલને હચમચાવી દે તેવુ છે. યુવાનને એવું તે શું દુખ પડયુ હશે કે, તેણે અંતિમ પગલુ ભર્યુ હશે? તેવા સવાલો ઉઠી રહ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ