અકસ્માત / ST બસ યમરાજ બનીને આવી, ધંધુકા પાસે પિતા-પુત્રના જીવ લીધા

gujarat bhavnagar palitana ahmedabad road st bike accident 2 killed

ST બસના અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધતી જ જાય છે ત્યારે 'એસટી અમારી સલામાત સવારી' ખરેખર જોખમી પુરવાર થઈ રહી છે. ગુજરાતમાં થતા અકસ્માતોમાં STના અકસ્માતનો ફાળો કંઈ જેવો તેવો નથી. આજે સવારે ST બસે એક બાઈકને હડફેટે લેતા બે જણાના મોત થયા છે. આ ઘટના પાલીતાણા- અમદાવાદ રોડ ઉપર ઘટી હતી. બાઈક સવારના ઘટના સ્થળે જ મોત થયા હતા. 

બ્રેકિંગ ન્યૂઝ