દૂર્ઘટના / ભાવનગર: વરસાદને કારણે ભરત નગરમાં ઈમારતનો 3જો માળ ધરાશાયી, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત

gujarat bhavnagar building collapsed one person injured

ભાવનગરમાં વરસાદને કારણે જર્જરિત ઈમારતનો ત્રીજો માળ ધરાશાયી થયો હતો. આ દૂર્ઘટનામાં એક વ્યક્તને સામાન્ય ઈજાયો પહોંચી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ