ઉદ્ઘાટન / 131 કરોડના ખર્ચે દિલ્હીના અકબર રોડ પર બન્યું 'ગરવી ગુજરાત ભવન', પીએમ મોદી આજે કરશે ઉદ્ધાટન

Gujarat Bhavan on Delhi's Akbar Road PM Modi will be inaugurate, Governor and CM will be present today

દિલ્હીમાં આજે ગુજરાતને એક અનોખી ભેટ મળશે. ગરવી હુડરાત ભવનનું આજે લોકાર્પણ કરવામાં આવશે. પીએમ મોદી અને સીએમ વિજય રૂપાણી સહિત તેમજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે 2 વર્ષ અગાઉ એટલે કે 2017માં સીએમ રૂપાણીએ ગરવી ગુજરાત ભવનનો શિલાન્યાસ કર્યો હતો. હવે તેનું લોકાર્પણ કરવામાં આવશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ