વિરોધ / ગુજરાતમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ, ક્યાંક ક્યાંક છમકલા, અમુક વિસ્તારે પાડ્યો સજ્જડ બંધ

Gujarat Bharat band protest for CAA Impact in Gujarat

ગુજરાતમાં ભારત બંધની મીશ્ર અસર જોવા મળી રહી હતી. અમદાવાદમાં સીટી વિસ્તારે સજ્જડ બંધ પાડ્યો હતો જ્યારે સુરતમાં મદિના મસ્જિદ પાસે પથ્થરમારો થયો હતો. બાવળામાં આગચંપીના બનાવો બન્યા હતા. ભાવનગરમાં વિરોધ પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. જો કે પોલીસે સમગ્ર પરિસ્થિતિ ઉપર અત્યારે તો કાબુ મેળવી રાખ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ