મેઘમહેર / રાજ્યમાં છેલ્લા 5 વર્ષનો સૌથી સારો વરસાદ, 51 ડેમમાં 100 ટકા જેટલા પાણીની આવક 

Gujarat best rainfall of last 5 years 100% water revenue in 51 dams

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાના કારણે કુલ 51 ડેમમાં 100 ટકા જેટલા પાણીની આવક થઈ છે. 51 ડેમ સંપૂર્ણ ભરાઈ જતાં હાઈઅલરર્ટ પર મુકવામાં આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા 5 વર્ષોનો સૌથી સારો વરસાદ પડ્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ