નિષ્ફળ / ગુજરાતની કંપનીની કોરોના ટેસ્ટ કીટની માન્યતા રદ્દ, ICMR દ્વારા આ 5 કીટને મળી મંજૂરી

Gujarat based company failed in validation of covid test kit, 5 company got licence

દેશમાં જે કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે જે બાદ વધુમાં વધુ ટેસ્ટ કિટ બનાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એવામાં ISMR દ્વારા દેશમાં માત્ર 5 કંપનીને કોરોના ટેસ્ટ કિટ માટે મંજરી આપી છે. ICMRમાં કુલ 20 કંપનીઓની ટેસ્ટ કિટ પરિક્ષણ માટે આવી હતી એવામાં ગુજરાતની CoSara કંપની પણ ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચનાં પરીક્ષણમાં નિષ્ફળ રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ