કોરોના સંકટ / ગુજરાતના આ જિલ્લામાં વધતા કોરોના કેસને લઇને આજથી સંપૂર્ણ લોકડાઉન, બેંકો પણ રહેશે બંધ

Gujarat banaskantha lockdown modasa bank close

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસને લઇને રાજ્યભરમાં લોકડાઉનનો કડક અમલ કરાવામાં આવી રહ્યો છે. તેમ છતાં લોકો બિનજરૂરી કામને લઇને બહાર આવી રહ્યાં છે. ત્યારે રાજ્યના અરવલ્લીના મોડાસમાં આજથી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ