દંડ / ભારે કરી...આ ગામમાં જો દારૂ પીતા પકડાઓ, તો આખુ ગામ જમાડવુ પડે

Gujarat banaskantha Caught drunk Throw a mutton party for village

ગામના નિયમ મુજબ જો કોઈ વ્યક્તિ દારૂ પીતા પકડાય તો તેણે ઘટનાસ્થળે જ રૂા. 2000નો દંડ ચુકવવા પડે એ તો ઠીક પણ આખા ગામમાં જમણવાર કરવો પડે છે. એટલે જે તે માણસને એકવાર દારૂ પીવાનો ખર્છ રૂા. 20,000 થી 25000 જેટલો થઈ જાય છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ