ડ્રગ્સનો દરિયો / BIG BREAKING: દ્વારકામાં 300થી 350 કરોડનું 66 કિલો ડ્રગ્સ ઝડપાતાં ખળભળાટ, સમુદ્રનાં રસ્તે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનું કૌભાંડ

Gujarat ATS seized 66 kg of drugs worth Rs 300-350 crore in Devbhoomi Dwarka

ગુજરાત ATSએ ડ્રગ્સનો મોટો જથ્થો પકડવામાં વધુ એક સફળતા, મુંદ્રા બાદ દ્વારકામાંથી ઝડપાયો ડ્રગ્સનો મોટો જથ્થો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ