એલર્ટ / ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયા બાદ તાબડતોબ એક્શનમાં આવી ગુજરાત સરકાર, જુઓ શું આપ્યા આદેશ

Gujarat ATS seized 66 kg of drugs issue gujarat government big decision

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયગાળાથી ડ્રગ્સ પકડાવાની ઘટનાઓ છાશવારે બની રહી છે.પહેલા પણ 21 હજાર કરોડનું અને આજે દ્વારકામાં 300થી 350 કરોડનું ડ્રગ્સ મળી આવતા હાહાકાર મચ્યો છે, ત્યારે હવે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ