દરોડા / BIG NEWS: ગુજરાત ATSની UPમાં મોટી કાર્યવાહી, મુઝફ્ફરનગરમાંથી 210 કિલો હેરોઇન સાથે 2 પેડલરને ઝડપ્યા

Gujarat ats raids in muzaffarnagar 210 kg heroin recovered uttarpradesh

શનિવાર મોડી રાત્રે ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં ગુજરાત ATSએ ધામા નાખ્યા હતા. જેમાં દરોડા દરમિયાન ગુજરાત ATSને મોટી સફળતા મળી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ