ઉડતા ગુજરાત / ગુજરાતના યુવાનોને ઉંધા રવાડે ચડાવવાનું ષડયંત્ર, વધુ એક સ્થળેથી ઝડપાયું ડ્રગ્સ, 500 ગ્રામ MD સાથે બેની અટકાયત

Gujarat ATS has seized mephedrone drugs from Santalpur-Varahi Highway

ગુજરાત ATSએ સાંતલપુર-વરાહી હાઈવે પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. કુલ 500 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું છે. ATSએ આ મામલે 2 આરોપીને ઝડપી પાડ્યાં છે  

બ્રેકિંગ ન્યૂઝ