હથિયાર વેચાણ / ગુજરાત ATSને મળી મોટી સફળતા! સૌરાષ્ટ્રમાં ગેરકાયદેસર હથિયારના વેચાણનાં કૌભાંડનો પર્દાફાશ, 22 ની ધરપકડ

Gujarat ATS gets big success! 22 arrested in Saurashtra illegal arms sale scam busted

ગુજરાત ATSએ રાજ્ય બહારથી ગુજરાતમાં ઠલવાતા હથિયારોનો કારોબાર ઝડપી લીધો. પોલીસે 54  જેટલાં ઘાતકી હથિયાર સાથે 22 આરોપીઓને દબોચી લીધા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ