સર્ચ ઓપરેશન / PFI સામે તપાસનો રેલો છેક ગુજરાત સુધી પહોંચ્યો, 15 શંકાસ્પદોની ATSએ કરી અટકાયત

Gujarat ATS detains 15 suspects in connection with probe against PFI

દેશભરના રાજ્યોમાં PFI પર પાડવામાં આવેલા દરોડાનો રેલો હવે છેક ગુજરાત સુધી પહોંચ્યો છે. જે મામલે ગુજરાત ATSએ 15 શંકાસ્પદોની અટકાયત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ