મોટી સફળતા / દાઉદના ઇશારે કામ કરતા શરીફખાનના સાગરિતને ગુજરાત ATSએ અડાલજથી ઝડપી લીધો

Gujarat ats caught babu solanki sharif khan gang adalaj gandhinagar

ગુજરાત એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડને સતત બીજા દિવસે મોટી સફળતા મળી છે. ગઈકાલે(શુક્રવાર) ગુજરાત એટીએસએ છોટા રાજન ગેંગ સાથે સંકળાયેલાં અને લૂંટના કુખ્યાત આરોપી હરેશ ગોસ્વામીની ધરપકડ કરી હતી. ત્યારે આજે(શનિવાર) ગુજરાત ATS દ્વારા દાઉદના ઈશારે કામ કરતાં શરીફ ખાનનાં સાગરિત મુંબઈના બાબુ સોલંકીની અડાલજ નજીકથી ધરપકડ કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ