કાર્યવાહી / ગુજરાત ATSને વધુ એક સફળતા, અંદાજીત 20 કરોડની કિંમતના 4 કિલો હેરોઇન સાથે દિલ્હીથી અફઘાની નાગરિકને દબોચ્યો

gujarat ATS caught afghani man with 4 kg heroin from delhi

ડ્રગ્સ કે હેરોઇન ઝડપી પાડવા મામલે ગુજરાત ATS દ્વારા અવારનવાર કડક કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે વધુ એક વખત ATSને મોટી સફળતા મળી છે.

બ્રેકિંગ ન્યૂઝ