સફળતા / રથયાત્રા પૂર્વે ગુજરાત ATSનું સૌથી મોટું ઓપરેશન, આટલા હથિયારો સાથે 9 આરોપી ઝડપાયા

Gujarat ATS biggest operation nine accused arrested with weapons

રથયાત્રા પહેલા ગુજરાત ATSએ અમદાવાદમાંથી હથિયારોનું તસ્કરીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. આરોપીઓ પાસે 4 ડઝનથી વધુ વિદેશી હથિયારો સાથે 9 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પિસ્તોલ, રિવોલ્વર સહિતના હથિયારો મળી આવ્યા છે. આ અંગે ATSએ આરોપીઓની વધુ પુછપરછ હાથ ધરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ