અમદાવાદ / ગુજરાત ATS અને ક્રાઇમ બ્રાંચને મોટી સફળતા, વોન્ટેડ આતંકી યુસુફ અબ્દુલ વહાબ શેખની ધરપકડ

gujarat ats arrest most wanted terrorist Abdul Wahab Sheikh

ગુજરાત ATS અને ક્રાઈમબ્રાંચને મોટી સફળતા મળી છે. ATSએ વોન્ટેડ આતંકી યુસુફ અબ્દુલ વહાબ શેખની ધરપકડ કરી છે. અમદવાદ એરપોર્ટ પરથી આતંકીને ઝડપી લેવામાં આવ્યો છે. જેહાદી ષડયંત્રના નામે સોફ્ટ ટાર્ગેટ યુવકોને આતંકવાદમાં જોડવાના ષડયંત્રમાં વહાબ સામેલ હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ