સફળતા / ગુજરાત ATSની મોટી સફળતા: ATSએ 50થી વધુ ઘાતક હથિયાર કબજે કર્યા

Gujarat ATS arrest 10 accused with 50 gun

ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. ATSએ 50થી વધુ ઘાતક હથિયાર કબ્જે કર્યા છે. નેપાળથી થઈને હથિયારની ગેરકાયદે ઘુસણખોરી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ