BIG BREAKING / ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મધદરિયે મોટું ઓપરેશન: પોરબંદર દરિયામાંથી 425 કરોડના 61 કિલો ડ્રગ્સ સાથે 5ની ધરપકડ, જાણો વિગત

Gujarat ATS and Coastguard's big operation at midnight:

ભારતીય કોસ્ટ ગાર્ડ, એટીએસ ગુજરાત દ્વારા માહિતીના આધારે, ભારતીય જળસીમામાં 5 ક્રૂ સાથે એક ઈરાની બોટને 61 કિલો હેરોઈન સાથે પકડી પાડવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ